તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગરમાંં ત્રીપાંખિયા ઓવરબ્રિજને ચાર માસમાં પુરુ કરવાનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર: શહેરની મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનમાં બે જગ્યાએ તો અંડરબ્રીજ બનાવ્યા છે. પરંતુ ઝડપથી વિકાસ પામતા 80 ફૂટ રોડ સાથે જોડતા રસ્તા પર ફાટક છે. બંધ થતી ફાટકથી ટ્રાફિક જામ થતા લોકો તોબા પોકારી ઉઠયા હતા. ત્યારે રૂ. 36 કરોડના ખર્ચે ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યુ છે. જાન્યુ. 2019માં આ ઓવરબ્રીજ જનતા માટે ખૂલ્લુ મૂકવાનું આયોજન કરાયુ છે.

 

બે લાખ જનતાની ટ્રાફિકની સમસ્યા

 

- 2014 ઓવરબ્રીજ બનાવવાનું આયોજન.

- 2016 આનંદીબેને ખાતમુર્હૂત કર્યુ.

- 2019 જાન્યુમાં કામ પુરૂ કરવાનો લક્ષ્ય.

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...