ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Saurashtra » Latest News » Surendranagar» Maharaja jaysinh used rolls royals for garbage collects

  મહારાજા જયસિંહે કર્યું તેમ રોલ્સ રોઈસની માફક વઢવાણમાં સ્કોર્પિયોએ કચરો ઉપાડ્યો

  DivyaBhaskar.com | Last Modified - Feb 27, 2018, 06:55 PM IST

  12 લાખ રૂપિયામાં ખરીદેલી મોંઘીદાટ એસયુવી કાર સ્કોર્પિયોનો ઉપયોગ ડોર-ટુ-ડમ્પ એટલે કે ઘરે-ઘરેથી કચરો ઉપાડવા માટે કરે છે
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   સુરેન્દ્રનગર: એક જમાનો હતો કે અલ્વરની શેરીઓમાં વિશ્વની સૌથી મોંઘી રોલ્સ રોઈસનો ઉપયોગ કચરો ઉપાડવા અને સડક પર કચરો સાફ કરવા માટે થતો હતો. એ કામ તો અલ્વરના મહારાજા જયસિંહે લંડનમાં રોલ્સ રોઈસના શોરૂમમાં તેમના થયેલા અપમાનનો બદલો લેવા માટે કર્યું હતું. પરંતુ વઢવાણ નગરપાલિકાના શાસકોને શેનું ખૂન્નસ છે તે સમજાતું નથી કે તેઓ 12 લાખ રૂપિયામાં ખરીદેલી મોંઘીદાટ એસયુવી કાર સ્કોર્પિયોનો ઉપયોગ ડોર-ટુ-ડમ્પ એટલે કે ઘરે-ઘરેથી કચરો ઉપાડવા માટે કરે છે.

   વઢવાણ પાલિકાના સાધનોનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે અને તે બાબતનો સ્કોર્પિયો કાર દ્વારા ઘરે-ઘરેથી કચરો ઉપાડવા માટે થતા ઉપયોગનો વાઈરલ થયેલો વીડિયો છે. આ ઉપરાંત તેની તસવીરો પણ ફરતી થઈ છે અને આ જોઈને પોતાના પરસેવાની કમાણીના નાણાંનો પાલિકા દ્વારા કેવો વેડફાટ થઈ રહ્યો છે તે જાણીને વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરની જનતા આશ્ચર્યચક્તિ બની ગઇ છે. ડોર ટુ ડોર ફરીને પાલિકાની સ્કોર્પિયો ગાડી લોકોનાં ઘેર સુધી કચરો ઉઘરાવવા પહોંચી જતાં તેમજ મેદાનમાં કચરા સાથે જોવા મળતા શહેરમાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.

   વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Maharaja jaysinh used rolls royals for garbage collects
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Saurashtra

  Trending

  Top
  `