ભાજપના અગ્રણી વિઠ્ઠલ રાદડિયાની તબિયત લથડી, આઈસીયુમાં દાખલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સુરતની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડાયા
- ભાજપના અગ્રણીઓ હોસ્પિટલે દોડી ગયા : રાદડિયાના ટેકેદારો અને ચાહકોમાં ચિંતાની લાગણી


પોરબંદરની લોકસભા બેઠકના ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની તબિયત મંગળવારે સવારે અચાનક જ લથડતાં તેઓને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમયે તેઓની સ્થિતિ ગંભીર જણાતાં આઈસીયુમાં રખાયા હતા. આ ઘટનાની જાણ થતાં સાંસદના ટેકેદારો અને ચાહકોમાં ચિંતાની લાગણી જન્મી હતી.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો.