• Gujarati News
  • Tens Deal Of Faith In The Thread, Angadiya Generations For Decades Adikhama

કરોડોનો વ્યવહાર માત્ર વિશ્વાસને તાંતણે, આંગડિયા પેઢીઓ દાયકાઓથી અડીખમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અનેક વખત લૂંટ-જંગી નુકસાની બનાવો છતાં

મુંબઇમાં આયકર વિભાગ અને નેશનલ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોએ સંયુક્તપણે ઓપરેશનમાં આંગડિયા પેઢીઓના ટ્રકમાંથી કરોડોની રોકડ અને ઘરેણાંના પાર્સલ કબજે કર્યા હતા. એ જ દિવસે બગોદરા નજીક આંગડિયાના કરોડોની માલમતા ભરેલા મેટાડોરની લૂંટથી સૌરાષ્ટ્ર-ગુજરાતના વેપારધંધા અટકી પડ્યા છે. લગભગ અડધી સદીથી વિશ્વાસે કરોડોની હેરાફેરી કરતી આંગડિયા પેઢીઓને અનેક વખત લૂંટ અને પોતાના જ કર્મચારીઓના વિશ્વાસઘાતને કારણે કરોડોની નુકશાની ખમવી પડી છે. છતા એ સેવા અડીખમ છે. દેશભરમાં નેટવર્ક ધરાવતા આંગડિયા સત્તાવાર રીતે માત્ર પાર્સલ અને કવર પહોંચાડવાની સેવા પૂરી પાડી શકે છે.

આગળ વાંચો : લૂંટનો સિલસિલો શરૂ થતાં સંયુક્તરીતે માલની હેરાફેરી કરવામાં આવે છે, લેતી દેતી કરોડોની, લખાણ રાતી પાઇનું નહીં,માત્ર વિશ્વાસ