• Gujarati News
  • Swami Vivekananda Birth Anniversary Celebration In Saurashtra

સ્વામી વિવેકાનંદજીની ૧પ૦મી જન્મજયંતિની સૌરાષ્ટ્રભરમાં ઉજવણી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવાનોના આદર્શ એવા સ્વામી વિવેકાનંદજીની ૧પ૦મી જન્મજયંતિ નિમિતે સમગ્રમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. સાર્ધશતી સમારોહ સમિતિ દ્વારા યોજાયેલી આ શોભાયાત્રામાં કાઢવામાં આવી હતી.
તસ્વીરોમાં જુઓ સૌરાષ્ટ્રભરમાં સ્વામી વિવેકાનંદ જ્યંતિની ઉજવણી...