તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાઇનાન્સ પેઢીની કારને આંતરીને રૂપિયા ૯પ લાખની લૂંટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-સ્કોર્પિ‌યોમાં આવેલા શખ્સોએ પ્રેસના કર્મચારી હોવાનું જણાવી કારને અટકાવી
-કારના ડ્રાઇવર અને કર્મચારી સહિ‌તનાઓની આકરી પૂછપરછપોલીસની નિષ્ક્રિયતાના કારણે ચોર, લૂંટારા બેખૌફ બન્યા છે. દસ દિવસ પહેલા પ્રહલાદ પ્લોટમાં સોની વેપારીને રિવોલ્વર બતાવીને અઢી કરોડના સોનાની થયેલી લૂંટમાં પોલીસ હવામાં તીર મારી રહી છે ત્યાં ગુરુવારે સાંજે કાલાવડ રોડ ઉપર સત્ય સાંઇ હોસ્પિટલથી જગન્નાથ પ્લોટ જવાના રસ્તા ઉપર સ્કોર્પિ‌યોમાં આવેલા લૂંટારાએ કારને આંતરીને ફાઇનાન્સરના કર્મચારીઓને માર મારી ૯પ લાખ રૂપિયાની લૂંટ કરીને પોલીસની આબરૂના ધજિયા ઉડાવી દીધા હતા. લૂટારાઓએ પ્રેસમાં હોવાની ઓળખ આપી હતી. લૂંટમાં જાણભેદુની સંડોવણી હોવાની શંકા વ્યકત થઇ રહી છે. લૂંટનો ભેદ ઉકેલવા ઉચ્ચ પોલીસ અધિકારી સહિ‌તની ટીમ ઊંધા માથે થઇ છે.પોલીસે આ બે કર્મચારીઓ ઉપરાંત પેઢીમાં કામ કરતા અન્ય ૧૦ કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી હતી.

આગળ વધુ વિગત વાંચવા માટે તસવીગ પર ક્લિક કરો........

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો