રાજકોટના મેયર અને કોંગ્રેસીઓ આવી ગયા સામસામે

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શહેરીજનો પર ઝીંકાયો છે પાણીકાપ, મેયરને કરાયો ઘેરાવ સોમવારથી રાજકોટમાં એકાતરા પાણીકાપ શરૂ થયો છે. કોંગ્રેસે પાણીકાપનો વિરોધ કર્યો હતો અને મેયરને ઘેરાવ કર્યો હતો. મેયર ચેમ્બરમાં કોંગ્રેસે પાણી આપો... પાણી આપો...ના સુત્રો પોકાર્યા હતા અને નર્મદાનું પાણી આપવાની માંગ કરી હતી. તસવીરો : પ્રકાશ રાવરાણી, રાજકોટ