ગોંડલમાં જલદ ઝેરી પદાર્થ ખવડાવી ત્રણ શ્વાનની હત્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ફાયર સ્ટેશનના સ્ટાફે સ્મશાનયાત્રા કાઢી દફનવિધિ કરી
- વફાદાર પ્રાણીની હત્યાથી જીવદયા પ્રેમીઓમાં રોષ


ગોંડલના ટાઉનહોલ ગ્રાઉન્ડમાં આવેલા ફાયરબ્રિગેડમાં વરસોથી વગર નોકરીએ ચોકીદારની ફરજ બજાવતા ત્રણ કૂતરાંઓને કોઇ માનવતા વિહોણા ઇન્સાને મલિન ઇરાદાથી ઝેરી પદાર્થ ખવડાવી દેતાં તેના મોત નીપજયા હતા. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બીજી બાજુ મૃતક શ્વાનોની ફાયરબ્રિગેડ સ્ટાફે દફનવિધિ કરી હતી.

આ અહેવાલની વધુ વિગતો તસવીરો સાથે વાંચવા આગળ ક્લિક કરો. (તસવીરો: પિન્ટુ ભોજાણી, ગોંડલ)