તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોરઠમાં બે તાલુકામાં અડધો ઇંચ સિવાય બાકી સૌરાષ્ટ્ર કોરું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાજકોટમાં આકાશ ઘેરાયું પરંતુ વરસ્યો નહીં

સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ જ્યારે કોરુંધાકોડ રહે છે ત્યારે રોજીંદા જૂનાગઢ જિલ્લાના બે તાલુકાઓમાં અડધો-અડધ ઇંચ પાણી વરસાવવાનો સિલસિલો આજે પણ જારી રહ્યો હતો. આજે કોડીનાર અને ઊનામાં અડધો ઇંચ મેઘમહેર નોંધાઇ હતી. સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે આકાશ ઘેરાયું હતું પરંતુ વાતાવરણ બંધાયા બાદ આકરા બફારા સિવાય વરસાદનો છાંટોય પડતો નથી.

આગળ વાંચો : જૂનાગઢ,સૂત્રાપાડા,કેશોદ, મેંદરડામાં ફકત હળવા ઝાપટાં વરસ્યા હતા