દેશમાં અત્યારે લોકશાહી જોખમમાં છે: ગોવિંદાચાર્ય

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

'ચરિત્રના મુદ્દે યુપીએ-એનડીએ બધા સરખા, કોઈને સારાં કહી શકાય તેમ નથી'

ભાજપના એક સમયના રાષ્ટ્રીય મહામંત્રી અને થિન્કટેન્ક તરીકે જેમની ગણતરી થાય છે તેવા ગોવિંદાચાર્યએ આજે રાજકોટ ખાતેની પોતાની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, આજે દેશમાં લોકશાહી પર,તેના મૂલ્યો પર ખતરો છે. લોકશાહી સરકારની વ્યાખ્યા ઓફ ધ પીપલ,ફઓર ધ પીપલ બાયધ પીપલની છે પરંતુ અત્યારે ભારતની લોકશાહી ફોર ધ કોર્પોરેટ,ઓફ ધ કોર્પોરેટ,બાય ધ કોર્પોરેટ ચાલી રહી છે.

ગોંવિદાચાર્યએ દેશની લોકશાહી અંગે શું કહ્યું સહિતની વિગતો વાંચવા તસવીરો બદલાવો.


Related Articles:

મોદી કરતાં સુષ્મા PMપદ માટે સારા : ગોવિંદાચાર્ય