કેમિકલમાં કાગળ પલાળો, હજારની નોટ તૈયાર! સાધ્વી સાથે ઠગાઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કુવાડવામાં બાલા હનુમાન મંદિરના સાધ્વીને ૨૫ લાખ બનાવી આપવાની લાલચ આપી
- અગાઉ પણ ૩૦ હજાર લઇ ગયા હતા, ચલણી નોટ બનાવવાનું કેમિકલ ખરીદવા ૧.૫૦ લાખ માગ્યા

ટેકનોલોજી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ માનવજાત માટે વરદાનોની સાથે સાથે અભીશાપ પણ લાવી રહી છે. જે ટેકનોલોજી માણસની સુખ સમૃધ્ધીમાં વધારો કરે છે તે જ ટેકનોલોજીથી માણસનું અહિત પણ શક્ય છે. કેટલાક ખંખોતીયા દિમાગો ટેકનોલોજીની મદદથી છેતરપિંડીના નિતનવા નુસખાઓ શોધી રહ્યા છે. રાજકોટમાં કેમિકલ વિજ્ઞાનની મદદથી છેતરપિંડીનો એક એવો કિસ્સો સામે આવ્યો જે જાણીને આંખો આશ્વર્યથી પહોળી થઈ જાય અને મોં ખુલ્લુ જ રહી જાય. ખરેખર, નજર સામે કોઈ કાલો કાગળ કોઈ કેમિકલમાં ઝબોળાવાથી એક હજારની કડકડતી નોટ બની જાય ત્યારે આવું ન થાય તો બીજુ શું થાય?

આગળ તસવીરો સાથે કેવી રીતે કાળો કાગળ ચલણી નોટ બનતો સહિતની વિગતો વાંચો....(તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ)
કોંગ્રેસનો આક્ષેપ: ભાજપે અમારા નેતાનાં બાળકને કરાવ્યો કિડનેપ
ચાલુ લગ્નમાં જ BJPનાં પૂર્વ MLA ને GPPનાં MLA વચ્ચે મારામારી
GPPના ધારાસભ્ય કોટડિયા બાપા સાથે છેડો ફાડી મોદી કેમ્પમાં જોડાશે
ધોરાજી : ભાડેર ગામના લોકો દ્વારા ચૂંટણીના બહિષ્કારનું એલાન
દિલ્હીની 'લૂંટારૂ ગેંગ' ગણાવી કોંગ્રેસ પર ફરી વળતી રૂપાલાની રેલ!
FIXING મુદ્દે મોદી ઘેરાયા, GCAની સંડોવણીનો 'બાપુ'નો ધડાકો
રાદડીયા: દૂધમાં સાકર સરખી ભળી નથી લાગતી!, ભાયાવદર ભાજપમાં ભડકો
'નવા મુલ્લાની બે બાંગ વધુ': કોંગ્રેસને આડેહાથ લઈ આકરાપ્રહારો કરતા રાદડીયા
'બાપુ' બંબાટ: રાદડીયા-અમીનના પક્ષપલ્ટા વિશે આવું કહ્યું!
સરબજીતના ખૂન બાદ કેવો હતો પાક. જેલનો માહૌલ?: વાંચો 'અંદર'ની હકીકતો