તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સત્ સૃષ્ટિ તાંડવ રચયિતા, નટરાજ રાજ નમો નમ:, હે આદ્ય ગુરુ શંકર પિતા, નટરાજ રાજ નમો નમ:

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-દરેક સોસાયટીમાં આવેલા શિવમંદિરોમાં લાખોની સંખ્યામાં ભાવિકોએ પૂજન, અર્ચન, મહાઆરતી તથા લઘુરૂદ્ર યજ્ઞનો લાભ લીધો

મહાશિવરાત્રિ પાવનકારી પર્વ પર રાજકોટ શિવમય બની ગયું હતું. રામનાથ મહાદેવ, પંચનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, ધારેશ્વર, ભોમેશ્વર સહિ‌તના પ્રાચીન શિવાલયો ઉપરાંત શહેરની દરેક સોસાયટીમાં આવેલા શિવમંદિરોમાં લાખોની સંખ્યામાં ભાવિકોએ પૂજન, અર્ચન, મહાઆરતી તથા લઘુરૂદ્ર યજ્ઞનો લાભ લીધો હતો. મંદિરોમાં ભાંગની પ્રસાદીનું વિતરણ કરાયું હતું. મધરાત સુધી શિવભક્તો દેવાધિદેવ મહાદેવની ભક્તિમાં લીન રહ્યા હતા. આખો દિવસ વાતાવરણ બમ બમ ભોલેના નાદથી ગાજતું રહ્યું હતું.

આગળ વધુ તસવીરો જોવા ક્લિક કરો......

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો