તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદીની રાહમાં લોકો કલાકો શેકાયા, ખુરશીઓ ભરવા નેતાઓની મચી\'તી દોડધામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોદીની જસદણ સભામાં લોકો તડકામાં કલાકો સુધી શેકાયા - Divya Bhaskar
મોદીની જસદણ સભામાં લોકો તડકામાં કલાકો સુધી શેકાયા

જસદણ: વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભૂજથી સભા સંબોધી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. ત્યારબાદ જસદણમાં સભા સંબોધી હતી સભા પહેલા લોકો મોદીની રાહમાં કલાકો સુધી રાહ જોતા તડકામાં શેકાયા હતા. તેમજ ખુરશીઓ ખાલી લાગતા ભાજપના કાર્યકરોમાં દોડધામ મચી જવા પામી હતી. 
 

જસદણ ભાજપના ઉમેદવાર ડો. ભરત બોઘરાએ ફોન કરી કરીને લોકોને બોલાવવા પડ્યા  હત
 
નરેન્દ્ર મોદી જસદણ આવ્યા તે પહેલા સભાસ્થળે મોટા પ્રમાણમાં ખુરશીઓ ખાલી લાગતા જસદણ ભાજપના ઉમેદવાર ડો.ભરત બોઘરાએ ફોન કરી કરીને લોકોને બોલાવવા પડ્યા હતા તેમજ ભાજપના કાર્યકરોને પણ લોકો એકઠા કરવા કામે લગાડ્યા હતા. ધીમે ધીમે ખુરશીઓ લોકોથી ભરાવા લાગી છે અને મેદાન લોકોથી ભરચક્ક થિ ગયું હતું 
 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....

અન્ય સમાચારો પણ છે...