Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Rajkot City » રાજકોટ: ફી વધારા મુદ્દે ભાજપ હાય હાય નારા, કોંગ્રેસ રસ્તા વચ્ચે બેસી / private school fee again congress in rajkot

રાજકોટ: ફી વધારા મુદ્દે કોંગ્રેસે DEO કચેરીમાં ટેબલ પર બંગડી ફેંકી

Divyabhaskar.com | Updated - Apr 25, 2018, 05:17 PM

નિર્ણયો કાગળ પર જ, વિરોધ યથાવત રહેશે: કોંગ્રેસ

  • રાજકોટ: રાજકોટ સહિત રાજ્યભરમાં ખાનગી સ્કૂલો દ્વારા ફી વધારા મામલે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. આજે એનએસયુઆઈ, યુથ કોંગ્રેસ, શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામા આવ્યો હતો. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ ભાજપ હાય હાય તેમજ શિક્ષણમંત્રી હાય હાયના સુત્રોચ્ચાર વચ્ચે DEOને આવેદનપત્ર પાઠવાયુ હતું. કૉંગ્રેસ દ્વારા રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યું હતું. તેમજ ડીઇઓ કચેરીમાં અધિકારીઓના ટેબલ પર બંગડીઓ ફેંકી હતી અને લોલીપોપ આપી હતી.

    નિર્ણયો કાગળ પર જ, વિરોધ યથાવત રહેશે: કોંગ્રેસ

    ગત વિધાનસભા ચૂંટણી પહેલા શૈક્ષણિક ક્ષેત્રે ફી નિયંત્રણ અંગે લીધેલા નિર્ણય કાગળ પર હોય સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓ-વાલીઓમાં મોંઘા શિક્ષણ અને ઉંચી ફીના ધોરણો સામે આક્રોશ અને અજંપો હોય ફી નિયમન માટેનો કાયદો માત્ર ચૂંટણીલક્ષી હતો તેવું પુરવાર થઇ રહ્યું છે. જેને લઇ કોંગ્રેસ વિરોધ કરી રહી છે. આગામી દિવસોમા પણ આ વિરોધ યથાવત રહેશે તેવું શહેર કોગ્રેસે શહેર સમિતીના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતે જણાવ્યું હતું.

    વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.........

  • રાજકોટ: ફી વધારા મુદ્દે ભાજપ હાય હાય નારા, કોંગ્રેસ રસ્તા વચ્ચે બેસી / private school fee again   congress in rajkot
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • રાજકોટ: ફી વધારા મુદ્દે ભાજપ હાય હાય નારા, કોંગ્રેસ રસ્તા વચ્ચે બેસી / private school fee again   congress in rajkot
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ફી વધારા મુદ્દે કોંગ્રેસ રસ્તા વચ્ચે બેસી ચકાકજામ કર્યું
  • રાજકોટ: ફી વધારા મુદ્દે ભાજપ હાય હાય નારા, કોંગ્રેસ રસ્તા વચ્ચે બેસી / private school fee again   congress in rajkot
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કોંગ્રેસ કર્યા સૂત્રોચ્ચાર
  • રાજકોટ: ફી વધારા મુદ્દે ભાજપ હાય હાય નારા, કોંગ્રેસ રસ્તા વચ્ચે બેસી / private school fee again   congress in rajkot
    ડીઇઓ કચેરીએ કોંગ્રેસનો હલ્લાબોલ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending