ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Saurashtra » Latest News » Rajkot City» Patoda and embryadary work famous in world bigest fashion week

    લંડનમાં વિશ્વના સૌથી મોટા ફેશનવીકમાં સૌરાષ્ટ્રના પટોડા-એમ્રોડરી વર્ક ઝળક્યા

    Nihir Patel, Rajkot | Last Modified - Mar 30, 2018, 10:06 PM IST

    ભારતના હાઈકમિશને INIFD રાજકોટના 9 વિદ્યાર્થીઓનું સન્માન કર્યું
    • વિશ્વના સૌથી મોટા ફેશનવીકમાં સૌરાષ્ટ્રના પટોડા-એમ્રોડરી વર્ક ઝળક્યા
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      વિશ્વના સૌથી મોટા ફેશનવીકમાં સૌરાષ્ટ્રના પટોડા-એમ્રોડરી વર્ક ઝળક્યા

      રાજકોટ: લંડનમાં વિશ્વના સૌથી મોટા ફેશનવીકમાં રાજકોટ INIFDના 9 વિદ્યાર્થીઓએ લંડન ફેશનવીકની મેનેજમેન્ટ ટીમમાં ભાગ લઈને ભારતીય કપડાની વિવિધતાને લંડનમાં રજુ કરી હતી. આ ફેશનવીકમાં સૌરાષ્ટ્રના ટ્રેડીશનલ વર્ક, પટોડા, એમ્રોડરી વર્ક, બાંધણી, ફેબ્રિકસના કાઠીયાવાડી ટ્રેડીશનલ વસ્ત્રોની ડીઝાઈન રજૂ કરી વિશ્વ કક્ષાએ સૌરાષ્ટ્રને ગુંજતું કરી દીધું હતું. યુ.કે સ્થિત ભારત ભવન ખાતે ભારતના હાઈ કમિશનર વાય.કે. સિન્હાએ ભારતના 50 વિદ્યાર્થીઓને આમંત્રિત કરી સન્માનિત કર્યા હતા.

      આગળની સ્લાઇડ્સ રાજકોટ સેન્ટરના હેડ નૌશિક પટેલએ જણાવ્યું કે, વિશ્વકક્ષાના ફેશન વીકમાં INIFDના વિદ્યાર્થીઓને સ્થાન મળે તે ગર્વની વાત છે.

      તસવીરો: નિહિર પટેલ, રાજકોટ.

    • રાજકોટના 9 વિદ્યાર્થીઓનું સન્માન કર્યું
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      રાજકોટના 9 વિદ્યાર્થીઓનું સન્માન કર્યું

      રાજકોટ: લંડનમાં વિશ્વના સૌથી મોટા ફેશનવીકમાં રાજકોટ INIFDના 9 વિદ્યાર્થીઓએ લંડન ફેશનવીકની મેનેજમેન્ટ ટીમમાં ભાગ લઈને ભારતીય કપડાની વિવિધતાને લંડનમાં રજુ કરી હતી. આ ફેશનવીકમાં સૌરાષ્ટ્રના ટ્રેડીશનલ વર્ક, પટોડા, એમ્રોડરી વર્ક, બાંધણી, ફેબ્રિકસના કાઠીયાવાડી ટ્રેડીશનલ વસ્ત્રોની ડીઝાઈન રજૂ કરી વિશ્વ કક્ષાએ સૌરાષ્ટ્રને ગુંજતું કરી દીધું હતું. યુ.કે સ્થિત ભારત ભવન ખાતે ભારતના હાઈ કમિશનર વાય.કે. સિન્હાએ ભારતના 50 વિદ્યાર્થીઓને આમંત્રિત કરી સન્માનિત કર્યા હતા.

      આગળની સ્લાઇડ્સ રાજકોટ સેન્ટરના હેડ નૌશિક પટેલએ જણાવ્યું કે, વિશ્વકક્ષાના ફેશન વીકમાં INIFDના વિદ્યાર્થીઓને સ્થાન મળે તે ગર્વની વાત છે.

      તસવીરો: નિહિર પટેલ, રાજકોટ.

    • રાજકોટ સેન્ટરના હેડ નૌશિક પટેલએ જણાવ્યું કે, વિશ્વકક્ષાના ફેશન વીકમાં INIFDના વિદ્યાર્થીઓને સ્થાન મળે તે ગર્વની વાત છે.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      રાજકોટ સેન્ટરના હેડ નૌશિક પટેલએ જણાવ્યું કે, વિશ્વકક્ષાના ફેશન વીકમાં INIFDના વિદ્યાર્થીઓને સ્થાન મળે તે ગર્વની વાત છે.

      રાજકોટ: લંડનમાં વિશ્વના સૌથી મોટા ફેશનવીકમાં રાજકોટ INIFDના 9 વિદ્યાર્થીઓએ લંડન ફેશનવીકની મેનેજમેન્ટ ટીમમાં ભાગ લઈને ભારતીય કપડાની વિવિધતાને લંડનમાં રજુ કરી હતી. આ ફેશનવીકમાં સૌરાષ્ટ્રના ટ્રેડીશનલ વર્ક, પટોડા, એમ્રોડરી વર્ક, બાંધણી, ફેબ્રિકસના કાઠીયાવાડી ટ્રેડીશનલ વસ્ત્રોની ડીઝાઈન રજૂ કરી વિશ્વ કક્ષાએ સૌરાષ્ટ્રને ગુંજતું કરી દીધું હતું. યુ.કે સ્થિત ભારત ભવન ખાતે ભારતના હાઈ કમિશનર વાય.કે. સિન્હાએ ભારતના 50 વિદ્યાર્થીઓને આમંત્રિત કરી સન્માનિત કર્યા હતા.

      આગળની સ્લાઇડ્સ રાજકોટ સેન્ટરના હેડ નૌશિક પટેલએ જણાવ્યું કે, વિશ્વકક્ષાના ફેશન વીકમાં INIFDના વિદ્યાર્થીઓને સ્થાન મળે તે ગર્વની વાત છે.

      તસવીરો: નિહિર પટેલ, રાજકોટ.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Patoda and embryadary work famous in world bigest fashion week
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Saurashtra

    Trending

    Top
    `