વોશિંગ્ટનમાં પણ આ ક્લબની બ્રાન્ચ ખોલવા

વોશિંગ્ટનમાં પણ આ ક્લબની બ્રાન્ચ ખોલવા

Shailesh Radadiya | Updated - Apr 04, 2018, 10:22 AM
નરેશ પટેલે રાજીનામુ પરત ખેંચ્યું
નરેશ પટેલે રાજીનામુ પરત ખેંચ્યું

રાજકોટ: ખોડલધામ સમિતિના ચેરમેન નરેશ પટેલના રાજીનામાને લઇ છેલ્લી કેટલીક કલાકોથી ભારે વાદ-વીવાદો ચાલી રહ્યા હતા. તેણે રાજીનામુ આપ્યું કે નહીં તેનું કોઇએ સમર્થન તો આપ્યું જ નહીં ત્યાં રાજીનામુ પરત ખેંચાવાની વાત પણ શરૂ થઇ ગઇ. જો કે, રાજીનામુ આપ્યું હતું કે નહીં તે મુદે પ્રમુખ પરેશ ગજેરાએ તો ના જ પાડી હતી. હવે રાજીનામુ પરત ખેચવાના મેસેજ વહેતા થયા છે. વડીલોએ જ સમાજના વડીલને સમજાવ્યા તેવી પણ એક વાત છે.

આંતરીક ડખ્ખો સપાટી પર આવ્યો

ખોડલધામ ટ્રસ્ટમાં આંતરીક ડખ્ખાને લઇ નરેશ પટેલ થાક્યા હતા તેવી પણ એક ચર્ચા સપાટી પર આવી અને સમાજને એક રાખનારા વડીલ જ અલગ પડવાની વાતને લઇ પાટીદાર સમાજમાં દ્વિધા જોવા મળી હતી. હાલ મંડળ થોડા સમયમાં સત્તાવર જાહેરાત કરે તેવો મેસેજ પણ સોશિયલ મીડિયામાં વહેતા થયા છે.

પ્રમુખ શું કામ અજાણ, આંતરિક વિવાદ

આ મુદ્દે ખોડલધામ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, રાજીનામુ આપ્યું હતું તે ખબર નથી, પાછુ ખેંચ્યુ તે પણ ખબર નથી. જો પાછુ ખેંચી લીધું હોય તો હર્ષની લાગણી અનુભવુ છું. રાજીનામુ આપ્યું હશે તો જ પાછુ ખેંચ્યુ હશેને, આવા ગોળ ગોળ જવાબથી પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ચેરમેન છે અને રહેશે, કોઇ વિવાદ છે નહીં.

આગળની સ્લાઇડ્સ પાટીદારોના હિતમાં રાજીનામુ પાછુ ખેંચ્યુ હોવાની વાત.

X
નરેશ પટેલે રાજીનામુ પરત ખેંચ્યુંનરેશ પટેલે રાજીનામુ પરત ખેંચ્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App