ફાયરબ્રિગેડના સ્ટેશન ઓફિસર જાહીદખાન સહિતનો સ્ટાફ તેમજ આજી ડેમ પોલીસ સ્ટેશન

મોરબીમાં દિવ્યાંગોનો ફેશન શો યોજાયો હતો
મોરબીમાં દિવ્યાંગોનો ફેશન શો યોજાયો હતો

Shailesh Radadiya

Apr 30, 2018, 10:16 AM IST

મોરબી: મોરબીમાં રાજસ્થાનની નારાયણ સંસ્થા દ્વારા સંસ્થાનાં દિવ્યાંગો દ્વારા તૈયાર કરાયેલા અવનવી ડિઝાઇનનાં વસ્ત્રોનો ફેશન શોનું આયોજન કરાયું હતું. આ ફેશન શોમાં ફેશન રાઉન્ડ વિથ કેલિપર, ફેશન રાઉન્ડ વિથ વિલેયર, ફ્રેંચેસ, આર્ટિફિશિયલ લિમ્બ, કુલ 4 શ્રેણીમા ફેશન શો થયો હતો. જેમા કુલ 40 દિવ્યાંગોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત આ ફેશન શોમાં ડાન્સ અને ટેલેન્ટ શો પણ યોજાયો હતો. દિવ્યાંગોએ વ્હિલચેરમાં કેટવોક કરતા ઉપસ્થિત સૌ કોઇ આશ્ચર્યચકિત થઇ ઉઠ્યા હતા.

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.......

તસવીર: કિશન પરમાર, મોરબી.

X
મોરબીમાં દિવ્યાંગોનો ફેશન શો યોજાયો હતોમોરબીમાં દિવ્યાંગોનો ફેશન શો યોજાયો હતો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી