ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Saurashtra » Latest News » Rajkot City» Cricketer cheteswar pujara wife born girl in rajkot

  ચેતેશ્વરની પત્નીએ આપ્યો પુત્રીને જન્મ, 60 વર્ષે પૂજારા પરિવારમાં દીકરી આવી

  Jignesh Kotecha, Rajkot | Last Modified - Feb 23, 2018, 11:20 AM IST

  પરિવારમાં વર્ષો બાદ પુત્રીનો જન્મ થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચેતેશ્વર પૂજારાની પત્નીએ આપ્યો દીકીરીને જન્મ

   રાજકોટ: ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાની પત્ની પૂજાએ દીકરીને જન્મ આપ્યો છે. આથી પૂજારા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચેતેશ્વર પૂજારા હાલ વિજય હઝારે ટ્રોફી રમવામાં વ્યસ્ત છે ત્યારે પત્નીએ પુત્રીને જન્મ આપ્યાના સમાચાર મળતા જ દિલ્હીથી રાજકોટ આવવા રવાના થયો છે. ચેતેશ્વર દિકરીને જોઇને ફરી સેમિફાઇનલ મેચ રમવા માટે દિલ્હી રવાના થશે. પરિવારમાં 60 વર્ષ બાદ પુત્રીનો જન્મ થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

   શું કહ્યું ચેતેશ્વરના પિતા અરવિંદભાઇ પૂજારાએ

   પરિવારમાં પુત્રીના જન્મને લઇને ચેતેશ્વર પૂજારાના પિતા અરવિંદભાઇ પૂજારાએ ખુશઈ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, માતા-પુત્રી બન્નેની તબીયત સારી છે. અમારા પરિવારમાં પુત્રીના જન્મને લઇને ખુશીનો માહોલ છે.

   આગળની સ્લાઇડ્સ ચેતેશ્વરની પત્નીએ કર્યો છે રીટેલ મેનેજમેન્ટનો અભ્યાસ.

  • રાજકોટ ખાનગી હોસ્પિટલમાં આપ્યો જન્મ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાજકોટ ખાનગી હોસ્પિટલમાં આપ્યો જન્મ

   રાજકોટ: ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાની પત્ની પૂજાએ દીકરીને જન્મ આપ્યો છે. આથી પૂજારા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચેતેશ્વર પૂજારા હાલ વિજય હઝારે ટ્રોફી રમવામાં વ્યસ્ત છે ત્યારે પત્નીએ પુત્રીને જન્મ આપ્યાના સમાચાર મળતા જ દિલ્હીથી રાજકોટ આવવા રવાના થયો છે. ચેતેશ્વર દિકરીને જોઇને ફરી સેમિફાઇનલ મેચ રમવા માટે દિલ્હી રવાના થશે. પરિવારમાં 60 વર્ષ બાદ પુત્રીનો જન્મ થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

   શું કહ્યું ચેતેશ્વરના પિતા અરવિંદભાઇ પૂજારાએ

   પરિવારમાં પુત્રીના જન્મને લઇને ચેતેશ્વર પૂજારાના પિતા અરવિંદભાઇ પૂજારાએ ખુશઈ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, માતા-પુત્રી બન્નેની તબીયત સારી છે. અમારા પરિવારમાં પુત્રીના જન્મને લઇને ખુશીનો માહોલ છે.

   આગળની સ્લાઇડ્સ ચેતેશ્વરની પત્નીએ કર્યો છે રીટેલ મેનેજમેન્ટનો અભ્યાસ.

  • ચેતેશ્વરની 16મી નવેમ્બર 2012માં પૂજા પાબારી સાથે સગાઈ થઈ હતી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચેતેશ્વરની 16મી નવેમ્બર 2012માં પૂજા પાબારી સાથે સગાઈ થઈ હતી

   રાજકોટ: ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાની પત્ની પૂજાએ દીકરીને જન્મ આપ્યો છે. આથી પૂજારા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચેતેશ્વર પૂજારા હાલ વિજય હઝારે ટ્રોફી રમવામાં વ્યસ્ત છે ત્યારે પત્નીએ પુત્રીને જન્મ આપ્યાના સમાચાર મળતા જ દિલ્હીથી રાજકોટ આવવા રવાના થયો છે. ચેતેશ્વર દિકરીને જોઇને ફરી સેમિફાઇનલ મેચ રમવા માટે દિલ્હી રવાના થશે. પરિવારમાં 60 વર્ષ બાદ પુત્રીનો જન્મ થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

   શું કહ્યું ચેતેશ્વરના પિતા અરવિંદભાઇ પૂજારાએ

   પરિવારમાં પુત્રીના જન્મને લઇને ચેતેશ્વર પૂજારાના પિતા અરવિંદભાઇ પૂજારાએ ખુશઈ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, માતા-પુત્રી બન્નેની તબીયત સારી છે. અમારા પરિવારમાં પુત્રીના જન્મને લઇને ખુશીનો માહોલ છે.

   આગળની સ્લાઇડ્સ ચેતેશ્વરની પત્નીએ કર્યો છે રીટેલ મેનેજમેન્ટનો અભ્યાસ.

  • ચેતેશ્વરની પત્નીએ કર્યો છે રિટેલ મેનેજમેન્ટનો અભ્યાસ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચેતેશ્વરની પત્નીએ કર્યો છે રિટેલ મેનેજમેન્ટનો અભ્યાસ

   રાજકોટ: ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાની પત્ની પૂજાએ દીકરીને જન્મ આપ્યો છે. આથી પૂજારા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચેતેશ્વર પૂજારા હાલ વિજય હઝારે ટ્રોફી રમવામાં વ્યસ્ત છે ત્યારે પત્નીએ પુત્રીને જન્મ આપ્યાના સમાચાર મળતા જ દિલ્હીથી રાજકોટ આવવા રવાના થયો છે. ચેતેશ્વર દિકરીને જોઇને ફરી સેમિફાઇનલ મેચ રમવા માટે દિલ્હી રવાના થશે. પરિવારમાં 60 વર્ષ બાદ પુત્રીનો જન્મ થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

   શું કહ્યું ચેતેશ્વરના પિતા અરવિંદભાઇ પૂજારાએ

   પરિવારમાં પુત્રીના જન્મને લઇને ચેતેશ્વર પૂજારાના પિતા અરવિંદભાઇ પૂજારાએ ખુશઈ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, માતા-પુત્રી બન્નેની તબીયત સારી છે. અમારા પરિવારમાં પુત્રીના જન્મને લઇને ખુશીનો માહોલ છે.

   આગળની સ્લાઇડ્સ ચેતેશ્વરની પત્નીએ કર્યો છે રીટેલ મેનેજમેન્ટનો અભ્યાસ.

  • 13 ફેબ્રુઆરી 2013માં ચેતેશ્વર અને પૂજાએ સપ્તપદીના ફેરા ફરી લગ્નના તાંતણે બંધાયા હતાં
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   13 ફેબ્રુઆરી 2013માં ચેતેશ્વર અને પૂજાએ સપ્તપદીના ફેરા ફરી લગ્નના તાંતણે બંધાયા હતાં

   રાજકોટ: ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાની પત્ની પૂજાએ દીકરીને જન્મ આપ્યો છે. આથી પૂજારા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચેતેશ્વર પૂજારા હાલ વિજય હઝારે ટ્રોફી રમવામાં વ્યસ્ત છે ત્યારે પત્નીએ પુત્રીને જન્મ આપ્યાના સમાચાર મળતા જ દિલ્હીથી રાજકોટ આવવા રવાના થયો છે. ચેતેશ્વર દિકરીને જોઇને ફરી સેમિફાઇનલ મેચ રમવા માટે દિલ્હી રવાના થશે. પરિવારમાં 60 વર્ષ બાદ પુત્રીનો જન્મ થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

   શું કહ્યું ચેતેશ્વરના પિતા અરવિંદભાઇ પૂજારાએ

   પરિવારમાં પુત્રીના જન્મને લઇને ચેતેશ્વર પૂજારાના પિતા અરવિંદભાઇ પૂજારાએ ખુશઈ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, માતા-પુત્રી બન્નેની તબીયત સારી છે. અમારા પરિવારમાં પુત્રીના જન્મને લઇને ખુશીનો માહોલ છે.

   આગળની સ્લાઇડ્સ ચેતેશ્વરની પત્નીએ કર્યો છે રીટેલ મેનેજમેન્ટનો અભ્યાસ.

  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Cricketer cheteswar pujara wife born girl in rajkot
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Saurashtra

  Trending

  Top