જેનું કારણ છે ક્લબ દ્વારા માનવા

જેનું કારણ છે ક્લબ દ્વારા માનવા

Shailesh Radadiya | Updated - Apr 04, 2018, 10:22 AM
ખોડલધાન 'નરેશ'નો 4 BHK બંગલો, શિવમંદિર અને યોગરુમ, જુઓ અંદરનો નજારો
ખોડલધાન 'નરેશ'નો 4 BHK બંગલો, શિવમંદિર અને યોગરુમ, જુઓ અંદરનો નજારો

રાજકોટઃ ખોડલઘામ નરેશ એટલે કે નરેશ પટેલ રાજકોટમાં પોશ વિસ્તાર એસ્ટ્રોન સોસયટીમા શિવાલય નામના બંગલામાં તેઓ રહે છે તેના સરળ અને નિખાલસ સ્વભાવ પ્રમાણે તેનો બંગલો તેની રહેણી કરણી અને રાચ રચીલું પણ સાવ સરળ છે દિવ્યભાસ્કર.કોમ પર સૌપ્રથમ વખત તેનો બંગલાનો અંદરનો નજારો બતાવામાં આવી રહ્યો છે તેના ઘરમાં તેને આરસનું શિવ મંદિર બનાવ્યું છે તેના પર જ બિલીનું વૃક્ષ છે મેળાયે જ શિવની મુર્તિપ પર સમયાંતરે બિલીપત્ર પડ્યા કરે આ સિવાય તેને ઘરમાં જ યોગ રુમ બનાવ્યો છે ત્યા નરેશ પટેલ નિયમીત યોગ કરે છે.

આગળની સ્લાઇડ પર ક્લિક કરી વાંચો કેવું છે બંગલાનું રાચ રચિલું........

X
ખોડલધાન 'નરેશ'નો 4 BHK બંગલો, શિવમંદિર અને યોગરુમ, જુઓ અંદરનો નજારોખોડલધાન 'નરેશ'નો 4 BHK બંગલો, શિવમંદિર અને યોગરુમ, જુઓ અંદરનો નજારો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App