• Home
  • Saurashtra
  • Latest News
  • Rajkot City
  • ખોડલધામ પ્રમુખનો આ છે આલીશાન રજવાડી બંગલો, અંદરનો નજારો /birth day of khodaldham president and he have royal bunglow in rajkot

લોહાણા મહાજનવાડી પાસે રામમંદિર નજીક પ્રસાદીનો કાર્યક્રમ 

લોહાણા મહાજનવાડી પાસે રામમંદિર નજીક પ્રસાદીનો કાર્યક્રમ 

Shailesh Radadiya | Updated - May 14, 2018, 10:24 AM
ખોડલધામ પ્રમુખ પરેશ ગજેરાનો રાજકોટમાં આવેલો આલીશાન બંગલો
ખોડલધામ પ્રમુખ પરેશ ગજેરાનો રાજકોટમાં આવેલો આલીશાન બંગલો

રાજકોટ: જેતપુર નજીક કાગવડમાં વિશાળ જગ્યામાં આકાર પામેલા ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠા બાદ નરેશ પટેલે રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને યુવા વયના પરેશ ગજેરાને પ્રમુખ તરીકેની જવાબદારી સોપી હતી. વ્યવસાયે બિલ્ડર એવા પરેશભાઇને તાજેતરમાં જ ગુજરાત બિલ્ડર એસોસીએશનના પ્રમુખ તરીકે મિમણૂક કરાઇ છે. 41 વર્ષીય પરેશભાઈ ગજેરાએ પણ રાજકોટમાં દોઢસો ફૂટ રિંગ રોડ પર પોતાનો આલિશાન બંગલો તૈયાર કરાવ્યો છે. સવા ચારચો વાર વિસ્તારમાં ફેલાયેલા બંગલાનું કન્ટ્રક્શન આશરે ત્રણ વર્ષ ચાલ્યુ હતું. પરેશભાઇનો આજે જન્મદિવસ છે.

4BHK બંગલાની અંદર હોલ, કિચન અને કલાત્મક રીતે કાચ જેવી સીડીનું દ્રશ્ય

બહારથી જ મહેલ જેવા આકારમાં દેખાતો પરેશભાઈનો બંગલો અંદરથી પણ એટલો જ આલિશાન રીતે તૈયાર થયો છે. બંગલા હોલ અને રૂમમાં મોર્ડન ફર્નિચર અને ટ્રેડિશનલ ફર્નિચરનું કોમ્બિનેશન જોવા મળે છે. 4BHK બંગલાની અંદર હોલ, કિચન અને કલાત્મક રીતે કાચ જેવી સીડીનું દ્રશ્ય જોવા મળે છે. શિવના ભક્ત હોવાથી પરેશભાઈ ગજેરાએ પોતાના આ બંગલાનું નામ પણ શિવઆસ્થા રાખ્યું છે. તો બંગલામાં પ્રવેશતા જ થ્રિડીમાં શિવની અદ્રભૂત પ્રતિમાં પણ જોવા મળે છે.

આગળની સ્લાઇડ્સ પરેશભાઇ રાજકોટ બિલ્ડર એસોસીએશનના વાઇસ પ્રેસિડન્ટ રહી ચૂક્યા છે.

X
ખોડલધામ પ્રમુખ પરેશ ગજેરાનો રાજકોટમાં આવેલો આલીશાન બંગલોખોડલધામ પ્રમુખ પરેશ ગજેરાનો રાજકોટમાં આવેલો આલીશાન બંગલો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App