ખોડલધામ...

ખોડલધામ...

Manish Trivedi | Updated - Jul 04, 2014, 08:37 AM
ખોડલધામ...
(ફિલ્મનાં શુટિંગ સમયની તસવીર)
> ફિલ્મનું શુટીંગ શ્રીજી બંગ્લોઝ ખોડલધામ કાગવડમાં કરવામાં આવ્યું છે
> આ ફિલ્મ ૧૧ જુલાઇના રોજ રીલઝિ થશે, દર્શકોમાં ભારે ઉત્સાહ

અેક સમયની ગુજરાતી ફિલ્મો જોવા લોકોની થીયેટરમાં લાઇન લાગતી હતી. પરંતુ હાલ ગુજરાતી ફિલ્મોની અેક સરખી સ્ટોરીથી લોકો અકળાયા છે અને ખૂબ અોછા પ્રમાણમાં લોકો ગુજરાતી ફિલ્મોમાં રસ ધરાવે છે. હાલ ગુજરાતી ફિલ્મોમાં જૂની પુરાણી વાતો, થોડી ઘણી ફાઇટસ ઘણા બધા ગીતો સાથે બસ અેક સરખી જ પ્રેમી કહાનીથી દર્શકો ઉબકાય રહ્યા છે. ત્યારે બોલીવૂડના કલાકારોથી બનાવવામાં આવેલી સાથિયો ચાલ્યો ખોડલધામ આગામી ૧૧ જુલાઇઅે રીલીઝ થાય છે ત્યારે દર્શકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઘણા સમય પછી ગુજરાતીના બીબાઢાળ કલાકારોને બદલે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણિતા કલાકારો આ ફિલ્મમાં કામ કરી રહ્યા છે. ફિલ્મના હીરો ઉજ્જવલ રાણા મહેર, ઘર અેક સપના જેવી ઘણી બધી સિરિયલમાં મુખ્ય પાત્ર ભજવી ચૂક્યા છે. હીરોઇન લીના જુમાણી જે ઘણી બધી સિરિયલ ઉપરાંત હિમ્મતવાલા ફિલ્મમાં અજય દેવગણની બહેનનું પાત્ર ભજવી ચૂકી છે.
આગળ વાંચો, અોહ માય ગોડમાં પરેશ રાવળની પુત્રી તરીકે પાત્ર ભજવ્યું હતું તે પણ છે.

X
ખોડલધામ...
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App