• Gujarati News
  • Fight Beetwin Mansukh Bhuva And Nalin Kotadiya In Dhari

ધારીમાં પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા અને નલિન કોટડીયા વચ્ચે મારામારી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-પટેલવાડીમાં યોજાયેલા લગ્નપ્રસંગમાં સામસામા આવી જતાં હાથાપાઈ અને લાફાવાડી
-લગ્નમાં પધારેલા લોકો હેબતાયા: મામલો પોલીસમાં પહોંચ્યો, ભારે ચકચાર

-કોટડીયા-ભુવા બંન્ને જૂથ પોલીસ સ્ટેશને પહોંચ્યા: સામસામી પોલીસ ફરિયાદ નોંધાવાની શક્યતા

ધારાસભ્ય નલીન કોટડીયા ભલે ભાજપના ઉમેદવારને હરાવી જીપીપીના ધારાસભ્ય તરીકે ચુંટાયા હોય પરંતુ પાછલા કેટલાક સમયથી તેઓનો ભાજપ સાથેનો ઘરોબો જગજાહેર છે. ભારતીય જનતા પાર્ટી પણ તેમને પક્ષમાં પ્રવેશ આપવા તલ પાપડ છે તેવા સમયે કોટડીયા દ્વારા પૂર્વ ધારાસભ્યની પત્ની પર હુમલો કરાતા આ પ્રકરણમાં સમાધાન કરી લેવા પ્રદેશ ભાજપના મોવડીઓ દ્વારા દબાણ કરાયુ હોવાનું કહેવાય છે.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો.
GPPના ધારાસભ્ય કોટડિયા બાપા સાથે છેડો ફાડી મોદી કેમ્પમાં જોડાશે

ધોરાજી : ભાડેર ગામના લોકો દ્વારા ચૂંટણીના બહિષ્કારનું એલાન
દિલ્હીની 'લૂંટારૂ ગેંગ' ગણાવી કોંગ્રેસ પર ફરી વળતી રૂપાલાની રેલ!
FIXING મુદ્દે મોદી ઘેરાયા, GCAની સંડોવણીનો 'બાપુ'નો ધડાકો
રાદડીયા: દૂધમાં સાકર સરખી ભળી નથી લાગતી!, ભાયાવદર ભાજપમાં ભડકો
'નવા મુલ્લાની બે બાંગ વધુ': કોંગ્રેસને આડેહાથ લઈ આકરાપ્રહારો કરતા રાદડીયા
'બાપુ' બંબાટ: રાદડીયા-અમીનના પક્ષપલ્ટા વિશે આવું કહ્યું!
'UNIQUE' કિસ્સો!: પુત્રના અકસ્માતના સમાચારથી પરિવારમાં ખુશીની લહેર!
સરબજીતના ખૂન બાદ કેવો હતો પાક. જેલનો માહૌલ?: વાંચો 'અંદર'ની હકીકતો