પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ સોમનાથના શરણે, નમાવ્યું શીશ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહે સુપ્રીમ કોર્ટમાંથી મળેલી રાહત બાદ આજે શુક્રવારે બે વર્ષ બાદ ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. તેઓ મુંબઈથી હવાઈ માર્ગે સીધા દીવ પહોંચ્યા હતા અને ત્યાંથી મોટર માર્ગે સીધા સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. ભગવાનની પૂજા-અર્ચના કરી હતી. અમિત શાહ સાથે ભુપેન્દ્ર સોલંકી, વિજય રૂપાણી તથા ભાજના સ્થાનિક આગેવાન કાર્યકરો સાથે આવ્યા હતા. તસવીરો: રમેશ ખખ્ખર