• Gujarati News
  • ગાયત્રીનગરનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો

ગાયત્રીનગરનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાયત્રીનગરમાં રહેતો સમિત શાંતિલાલ ત્રાંબડિયા (ઉ.વ.૨૪) પુનિતનગરમાં થેલી સાથે શંકાસ્પદ હાલતમાં પસાર થતાં પોલીસે તેને અટકાવ્યો હતો. પોલીસે થેલીની તલાશી લેતા તેમાંથી ૧૨ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વિદેશી દારૂ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. સમિતે પોલીસ સમ ા જણાવ્યું હતું કે, તેના પિતા હૈયાત નથી અને દૂધ વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. કેટલાક દિવસથી પુત્રી બીમાર હોય તેની સારવારના ખર્ચ માટે દારૂ વેચવાના રવાડે ચડયો હતો. પોલીસે આરોપીની વિશેષ પૂછપરછ શરૂ કરી હતી.