• Gujarati News
  • શપથવિધિ દિલ્હીમાં, ઉજવણી રાજકોટમાં

શપથવિધિ દિલ્હીમાં, ઉજવણી રાજકોટમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે ૬ વાગ્યે દિલ્હીમાં શપથ લીધા તે સમયે રાજકોટ ભાજપના આગેવાનોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ભવ્ય ઉજવણી કરી હતી.