• Gujarati News
  • મવડીમાં કલાકો સુધી વીજ પુવરઠો ખોરવાયો

મવડીમાં કલાકો સુધી વીજ પુવરઠો ખોરવાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મવડીમાં કલાકો સુધી વીજ પુવરઠો ખોરવાયો
રાજકોટ : મવડી વિસ્તારમાં શ્રીનાથજી સોસાયટી નજીક એક ટ્રાન્સફોર્મર ફેઈલ થઈ જતાં આખા વિસ્તારમાં સોમવારે રાત્રિના ૯:૩૦ કલાકે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જે ૧૧:૦૦ કલાક સુધી પુવર્વત થયો ન હતો. આ અંગે મવડી વિસ્તારના લોકોએ પીજીવીસીએલના ફોલ્ટ સેન્ટરમાં ફરિયાદ કરતા ટ્રાન્સફોર્મર બગડયું હોવાથી સવારે વીજ ફોલ્ટ રિપેર થશે તેવા જવાબો અપાયા હતા. અસા ગરમી અને બફારાથી ત્રસ્ત કેટલાક લોકોએ આ બાબતે પીજીવીસીએલના ઉરચ અધિકારીઓને ફોન કરીને વીજ પુરવઠો પુવર્વત કરાવી દેવા માટે રજૂઆત કરી હતી. જો કે, મોડીરાત્રે ૧૧:૩૦ કલાક સુધી ટ્રાન્સફોર્મરમાં રિપેરિંગ કામ થઈ શકયું ન હતું અને આખું ટીસી બદલાવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.