રાજકોટમાં આજે શું ?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યૂથ એમ્પાવરમેન્ટ એન્ડ સ્કીલ્સ રિફ્રેશર પર વર્કશોપ
કયાં : આમ્રપાલી ફાટક પાસે, વિવેકાનંદ હોલ સમય : સાંજે ૬.૩૦
હરિનામ સંકીર્તન મંદિર દ્વારા પ્રભાત ફેરીનું આયોજન
કયાં : બુધવારે હરીનામ મંદિર, કાલાવડ રોડ સમય : સવારે ૫.૩૦
કષ્ટભંજનદેવ હનુમાન મંદિર દ્વારા ૧૦૮ હનુમાન ચાલીસાના પાઠ
કયાં : સુંદરકાંડ ભવન, પરસાણાનગર મેઇન રોડ સમય : રાત્રે ૧૦.૩૦
કૈવલ્ય ઉપનિષદ પર અનિલભાઇ અજુડીયાનું નિ:શુલ્ક પ્રવચન
કયાં : પ્રણવાનંદ સંસ્કત ભવન, રેસકોર્સ સમય : સાંજે ૬ થી ૭