• Gujarati News
  • ગાંધીગ્રામમાંરામાપીર ચોકડી પાસે રહેતા મછાભાઇ રઘાભાઇ મકવાણા (ઉ.વ.53)એ પોતાના

ગાંધીગ્રામમાંરામાપીર ચોકડી પાસે રહેતા મછાભાઇ રઘાભાઇ મકવાણા (ઉ.વ.53)એ પોતાના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીગ્રામમાંરામાપીર ચોકડી પાસે રહેતા મછાભાઇ રઘાભાઇ મકવાણા (ઉ.વ.53)એ પોતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો. છુટક ડ્રાઇવિંગ કરતા મછાભાઇ કેટલાક સમયથી ડાયાબીટીસ અને માથાના દુખાવાની બીમારીમાં સપડાયા હતા અને કામે પણ જઇ શકતા નહતા. બીમારીથી કંટાળી પ્રૌઢે પગલું ભરી લીધું હતું. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીમારીથી કંટાળી પ્રૌઢનો આપઘાત