• Gujarati News
  • માલવિયાચોકમાં અ ાય રિયાલિટીસની બે ઓફિસ સીલ

માલવિયાચોકમાં અ ાય રિયાલિટીસની બે ઓફિસ સીલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માલવિયાચોકમાં અ ાય રિયાલિટીસની બે ઓફિસ સીલ
રાજકોટ રાજકોટ મનપાની ટેકસ બ્રાન્ચે તહેવારના દિવસો પૂરા થતાં જ ફરી ટેકસ વસૂલાતનો ધોકો પછાડવાનું શરૂ કરી દીધું છે. મોટા બાકીદારોને પહેલા સાણસામાં લેવા માટે ચાલતી ઝુંબેશમાં માલવિયાચોકમાં પ્રમુખસ્વામી આર્કેડમાં ગ્રાઉન્ડ ફલોર પર અ ાય રિયાલિટીસના નામે રહેલી શોપ નં.૩૯ના રૂ.૧.૨૨ લાખ અને શોપ નં.૪૦ના રૂ.૮૮ હજારનો બાકીવેરો ચૂકતે કરી દેવા મનપાએ નોટિસની વારંવાર તાકીદ કરવા છતાં વેરો ભરપાઇ થતો ન હતો. અંતે મનપાએ આ બન્ને મિલકત સીલ કરી દીધી હતી.
અંદરના પાને...
એક ટીવી ચેનલમાં પ્રસારિત થતા રિયાલિટી શોના ટોપ-૮માં પહોંચેલા તુર્કીના એઝરબેજાન દેશની ડાન્સર ઓકસાના રાસોઉલા અને પંજાબના સૌરભ રાજયગુરુ રાજકોટવાસીઓની શુભેરછા મેળવવા માટે બુધવારે શહેરના મહેમાન બન્યા હતા.
ઓકસાના રાસોઉલા રાજકોટની મુલાકાતે
સ્પોર્ટ્સ
દેશ-વિદેશ
જલારા પ્રાર્થના મંદિર દ્વારા સુંદરકાંડના પાઠ
કયાં : ૮-ગાયત્રીનગર, ભીમનાથ કપા સમય : રાત્રે ૯.૩૦
પુનિત ભજન મંડળના ધૂન, ભજનનો કાર્યક્રમ
કયાં : જયરાજ પ્લોટ શેરી નં-૬ સમય : રાત્રે ૯.૩૦
વાંકાચૂકા દાંત, જડબાની સારવાર અપાશે
કયાં : કષ્ણ ચિકિત્સાલય સમય : સવારે ૯
ડે-પ્લાનર
ન્યૂઝ ઈન બોકસ