• Gujarati News
  • રાજકોટ શહેર જિલ્લાગ્રાહક સુરક્ષા મંડળ અને મુંબઇ સ્ટોક એક્સચેન્જ દ્વારા

રાજકોટ શહેર જિલ્લાગ્રાહક સુરક્ષા મંડળ અને મુંબઇ સ્ટોક એક્સચેન્જ દ્વારા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ શહેર જિલ્લાગ્રાહક સુરક્ષા મંડળ અને મુંબઇ સ્ટોક એક્સચેન્જ દ્વારા વિદ્યાર્થી અને કેપિટલ માર્કેટ વિષય પર રાજકોટની બુનિયાદી હાઇસ્કૂલમાં સેમિનાર યોજાયો હતો. મેયર રક્ષાબેન બોળિયા, રમાબેન માવાણી, એન.એમ.ધારાણી વગેરેએ નાણાંની બચત, સલામત રોકાણ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી.

વિદ્યાર્થી, કેપિટલ માર્કેટ પર સેમિનાર યોજાયો