• Gujarati News
  • માસ્ટર શેફ સંજીવકપૂરે સરગમની મુલાકાત લીધી

માસ્ટર શેફ સંજીવકપૂરે સરગમની મુલાકાત લીધી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માસ્ટર શેફ સંજીવકપૂરે સરગમની મુલાકાત લીધી

રાજકોટ |શહેરના સરગમ ક્લબની તાજેતરમાં માસ્ટર શેફ સંજીવકપૂરે તાજેતરમાં મુલાકાત લીધી હતી અને સરગમ ક્લબની વિવિધ પ્રવૃત્તિઓ જાણીને ખુશી વ્યક્ત કરી હતી જ્યારે ક્લબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાની ઓફિસે આવી પહોંચતાં તેમનું બુકે અને પુસ્તકોથી સન્માન કરવામા આવ્યું હતું અને સાથો સાથ શિયાળુ પાક તેમજ સલાડ સ્પર્ધા વિશે માહિતી આપવામાં આવી હતી. ક્લબમાં સભ્યોની સંખ્યા 17 હજાર હોય તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા.