• Gujarati News
  • અબોલ પશુ પક્ષીઓ માટે ચકલીના માળા તથા રામપાતરનું વિનામૂલ્યે વિતરણ કરાયું

અબોલ પશુ-પક્ષીઓ માટે ચકલીના માળા તથા રામપાતરનું વિનામૂલ્યે વિતરણ કરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |કરૂણા કાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન તથા જયદાતાર બાપુના ભક્તગણના સંયુક્ત ઉપક્રમે ચકલીઓનાં માળા તથા રામપાતરનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ કરૂણા ફાઉન્ડેશન - એનિમલ હેલ્પલાઇન દ્વારા બારેમાસ સિમેન્ટની કૂંડીનું વિતરણ પણ કરવામાં આવે છે. જીવદયા પ્રેમીઓ રામપાતર તથા કુંડી મેળવવા ઇચ્છતા લોકોને વ્યક્તિદીઠ એક કુંડી આપવામાં આવે છે. ઉપરાંત કરુણા ફાઉન્ડેશન દ્વારા અનેક સેવાકાર્ય પણ કરવામાં આવી રહ્યા છે.