અકસ્માતમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકસ્માતમાં
માસની બાળકીનું
મોત, જનેતાને ઇજા
ભાસ્કરન્યૂઝ. રાજકોટ
ગોંડલહાઇવે પર કિસાન પંપ પાસે બાઇકને ટ્રકે ઠોકરે લેતાં માસની બાળકીનું મોત નીપજયું હતું, શાપર-વેરાવળમાં રહેતા રોહિતભાઇ ભુવા બુધવારે રાત્રિના પત્ની મમતાબેન અને મહિનાની પુત્રી ધાર્મીને લઇ બાઇકમાં રાજકોટ આવવા નીકળ્યા હતા. ત્યારે શાપર નજીક કિસાન પેટ્રોલપંપ પાસે પાછળથી ધસી આવેલી ટ્રકે બાઇકને ઠોકર મારતા માસૂમ પુત્રીનું મૃત્યુ થયું હતું. જ્યારે તેની માતાને હોસ્પિટલે ખસેડવી પડી હતી.