• Gujarati News
  • રાજકોટ રેવા ટ્રેનના સ્ટોપેજ

રાજકોટ-રેવા ટ્રેનના સ્ટોપેજ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ-રેવા ટ્રેનના સ્ટોપેજ
ટ્રેનનં.09571 5મી ઓક્ટોબરથી દર રવિવારે 11:50 કલાકે રાજકોટથી ઉપડશે અને સોમવારે સાંજે 4:45 કલાકે રેવા પહોંચશે. ટ્રેનને વાંકાનેર, સુરેન્દ્રનગર, વીરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, અમોલનેર, જલગાંવ, ભૂસાવડ, જબલપુર, કટની અને સતનામા સ્ટોપ અપાયા છે. રિટર્નમાં 09572 નંબરની ટ્રેન 6 ઓક્ટોબરને સોમવારે સાંજે 6:30 કલાકે રેવાથી ઉપડશે અને મંગળવારે રાત્રે 10:55 કલાકે રાજકોટ પહોંચશે.