• Gujarati News
  • 17 ઇંચ વરસાદ પડ્યો, છતાં આજી ન્યારી ખાલી

17 ઇંચ વરસાદ પડ્યો, છતાં આજી-ન્યારી ખાલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
17 ઇંચ વરસાદ પડ્યો, છતાં આજી-ન્યારી ખાલી
રાજકોટનોસરેરાશવરસાદ 21થી 22 ઇંચ માનવામા આવે છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 17 ઇંચ પહોંચી ગયો છે. આમછતા હજુ આજી પોણાભાગનો અને ન્યારી-1 ડેમ અડધાથી વધુ ખાલી પડ્યો છે.