• Gujarati News
  • સુરત અને મુંબઇની જાણીતી મિલોની પાર્ટીવેર સાડીએ તેમજ કુર્તીઓનું સેલ

સુરત અને મુંબઇની જાણીતી મિલોની પાર્ટીવેર સાડીએ તેમજ કુર્તીઓનું સેલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત અને મુંબઇની જાણીતી મિલોની પાર્ટીવેર સાડીએ તેમજ કુર્તીઓનું સેલ રાજકોટમાં મોહનભાઇ હોલ, જામનગરમાં દીપક ટોકિઝ તથા જૂનાગઢમાં સરદાર પટેલ ખાતે ચાલી રહ્યું છે.
માત્ર કિંમત 100માં પ્રિન્ટેડ પ્યોર શિફોન, સેન્ડ મંડે, જ્યોર્જેટ, પ્રિન્ટેડ દાણી શિફોન, પ્યોર પ્રિન્ટેડ બાંધણી, ટિશ્યૂ સિલ્ક, ઇટાલિયન ક્રેપ પ્રિન્ટેડ, સિન્થેટિક, સાઉથ, અમદાવાદ કોટન જ્યોર્જટ, લોગ બાટિક, ગોલ્ડ જરી બોર્ડર, જયપુરી સાડીઓ અને કુર્તી હજારો કલર ડિઝાઇનમાં લોકો માટે ઉપલબ્ધ કરાઇ છે. કિફાયતી કિંમતમાં મળતી સાડી અને બ્રાન્ડેડ કુર્તીના સેલને સારો પ્રતિસાદ મળ્યો છે.
સાડી-લેડીઝ બ્રાન્ડેડ કુર્તીઓનું ભવ્ય સેલ
િબઝનેસ પ્લસ