• Gujarati News
  • આધેડનું બેભાન હાલતમાં મોત

આધેડનું બેભાન હાલતમાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આધેડનું બેભાન હાલતમાં મોત

ભગવતીપરામેઈનરોડ પર રહેતા અને લાલબહાદુર શાસ્ત્રી િવદ્યાલયમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા બાબુભાઈ રવજીભાઈ બાળા નામના આધેડનું બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું. આધેડ ચા પીધા બાદ ખુરશી પર બેઠા ત્યાં તેઓ ઢળી પડતા તેમને તાબડતોબ સિિવલ હોિસ્પટલે ખસેડાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

શહેરમાંથી બે બાઈક ગઠિયાઓ હંકારી ગયા

શહેરનીજલજીતસોસાયટી-6માં રહેતા વાલજીભાઈ લાલજીભાઈ લુહારે િત્રકોણબાગ પાસે પોતાનું બાઈક પાર્ક કર્યુ હતું. જ્યાંથી કોઈ ગઠિયો ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાઈ છે. બીજા બનાવમાં કોઠાિરયા કોલોનીમાં રહેતા શ્રેિણક િવજયભાઈ મહેતાનું બાઈક તેના ઘર પાસેથી અજાણ્યા શખ્સો હંકારી ગયા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કારની ઠોકરે બાળકના બન્ને પગે ફ્રેક્ચર

બેડીપરાચોકીપાસે રહેતો અને રણછોડનગરમાં આવેલી 15 નંબરની સ્કૂલમાં ધો.6માં અભ્યાસ કરતો કરણ વૃજલાલ બાવાજી (ઉ.વ.9) નામનો િવદ્યાર્થી સ્કૂલેથી છૂટીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે જીજે3કે 2263 નંબરના કારના ચાલક બેફીકરાઈથી કાર ચલાવીને બાળકને ઠોકરે લેતા તેને બન્ને પગે ફ્રેક્ચર થતા સિિવલ હોિસ્પટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો.

તરુણી પર હુમલો કરનારની શોધખોળ

રાજલક્ષ્મીસોસાયટીમાંરહેતી નયના હરિયાણી પોતાના ઘર નજીકથી પસાર થતી હતી ત્યારે સુખરામનગરમાં રહેતો દેવસુર ઉર્ફે દેવો લાખા ગઢવી અને કાળુ ગઢવી બાઇકમાં ધસી આવ્યા હતા અને દેવસુરે પરાણે સંબંધ રાખવા કહ્યું હતું. તરુણીએ સંબંધ રાખવાનો ઇનકાર કરતા કાળુ ગઢવીએ તરુણીના વાળ કાપી નાખ્યા હતા અને બંને શખ્સો નાસી છૂટ્યા હતા.

ચૂંટણી કાર્યમાંથી બીએલઓને મુિક્ત

મૂળભૂતફરજનીસાથોસાથ ચૂંટણી દરમિયાન મતદાર યાદી તૈયાર કરવાથી માંડી સ્લીપ વિતરણ સુધીની કામગીરી કરનાર બૂથ લેવલ ઓફિસરો (બીએલઓ)ની કામગીરીમાં ત્રણ વર્ષ પૂરા થયા હોય તેમને બીએલઓની ફરજમાંથી મુક્ત કરવા ચૂંટણીપંચે આદેશ કર્યો છે. જેના પગલે રાજકોટ સહિત રાજ્યભરમાં 30000થી વધુ બીએલઓને મુક્તિ મળશે.

ન્યૂઝ ઇન બોક્સ