• Gujarati News
  • રાજકોટ |સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપક થવા માટેની જરૂરી લાયકાત

રાજકોટ |સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપક થવા માટેની જરૂરી લાયકાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપક થવા માટેની જરૂરી લાયકાત મેળવવા દર વર્ષે બે વખત લેવાતી ગુજરાત સ્ટેટ એલીજીબિલિટી ટેસ્ટ (જી-સેટ)ની પરીક્ષા રાજકોટ સહિત રાજ્યભરના કેન્દ્રોમાં લેવામાં આવશે. પરીક્ષામાં 15,176 ઉમેદવારો બેસશે.જી-સેટની પરીક્ષામાં અલગ અલગ ત્રણ પેપર લેવામાં આવશે.

આજે જી -સેટની પરીક્ષા