• Gujarati News
  • જંક્શનરેલવે સ્ટેશન પાછળ રેલ્વે ક્વાર્ટરમાં રહેતા અને રેલવેમાં સફાઇ

જંક્શનરેલવે સ્ટેશન પાછળ રેલ્વે ક્વાર્ટરમાં રહેતા અને રેલવેમાં સફાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જંક્શનરેલવે સ્ટેશન પાછળ રેલ્વે ક્વાર્ટરમાં રહેતા અને રેલવેમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતા વાલ્મિકી યુવાન રાજુ ચનાભાઇ વાડોદરાએ ઝેરી દવા પી લેતાં તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ છે. જો કે યુવાને ભુલથી ઝેરી દવા પીધાનું અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

રેલવે કર્મચારીએ ઝેરી દવા પીધી, સારવારમાં