• Gujarati News
  • લાયનેસ ક્લબરાજકોટ મેઇન દ્વારા જુદી જુદી સંસ્થાઓમાં અન્નદાન કરવામાં આવ્યું

લાયનેસ ક્લબરાજકોટ મેઇન દ્વારા જુદી જુદી સંસ્થાઓમાં અન્નદાન કરવામાં આવ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાયનેસ ક્લબરાજકોટ મેઇન દ્વારા જુદી જુદી સંસ્થાઓમાં અન્નદાન કરવામાં આવ્યું હતું. સંસ્થા આયોજિત કાર્યક્રમમાં એકરંગ માનસિક ક્ષતિગ્રસ્ત બાળાઓએ રજૂ કરેલ નૃત્ય બદલ પ્રોત્સાહન રોકડ પુરસ્કાર અપાયા હતા. જી.ટી.શેઠ હાઇસ્કૂલ ખાતે નિબંધ હરીફાઇ યોજાઇ હતી. જેના વિજેતાઓને ઇનામ વિતરણ કરાયા હતા.

બાળાઓને ઇનામ અપાયા