• Gujarati News
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીદ્વારા જૂન 2014માં લેવાયેલી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીની પરીક્ષામાં કે.કે.શેઠ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીદ્વારા જૂન 2014માં લેવાયેલી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીની પરીક્ષામાં કે.કે.શેઠ.ફિઝિયોથેાપી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીદ્વારા જૂન 2014માં લેવાયેલી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીની પરીક્ષામાં કે.કે.શેઠ.ફિઝિયોથેાપી કોલેજ રાજકોટનું 100 ટકા પરિણામ આવ્યું હતું. 6 વિદ્યાર્થીઓ ફર્સ્ટ કલાસ અને 8 વિદ્યાર્થીઓ સેકન્ડ કલાસ આવ્યા હતા. તેમ યાદીમાં જણાવ્યું હતું.

પરીક્ષામાં શેઠ કોલેજ ઝળકી