• Gujarati News
  • રાજકોટ સહિતરાજ્યભરના પીઢ ધારાશાસ્ત્રી નિરંજનભાઇ શાંતિલાલ દફ્તરીએ વકીલાતક્ષેત્રમાં 50 વર્ષ

રાજકોટ સહિતરાજ્યભરના પીઢ ધારાશાસ્ત્રી નિરંજનભાઇ શાંતિલાલ દફ્તરીએ વકીલાતક્ષેત્રમાં 50 વર્ષ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ સહિતરાજ્યભરના પીઢ ધારાશાસ્ત્રી નિરંજનભાઇ શાંતિલાલ દફ્તરીએ વકીલાતક્ષેત્રમાં 50 વર્ષ પૂર કર્યા છે. નિરંજનભાઇએ અમદાવાદની સેન્ટ ઝેવીયર્સ કોલેજમાં બી.એ. થયા બાદ રાજકોટ લો કોલેજમાં કાયદાનો અભ્યાસ કરીને 11 નવેમ્બર,1964માં બાર કાઉન્સિલની સનદ મેળવી હતી. નિરંજનભાઇએ વકીલાતક્ષેત્રમાં તેમની સુવર્ણ જયંતી નિમિત્તે રાજકોટ બાર એસો.ની લાઇબ્રેરીમાં રૂા.1 લાખ રોકડા તેમજ 1 લાખના સીસીટીવી કેમેરા, કમ્પ્યુટર્સ માટેનું અનુદાન આપ્યું છે.

વકીલાતક્ષેત્રે 50 વર્ષ પૂરા કર્યા