¾ રાજકોટ (જૂનાગઢ) સોમવાર, 11 મે, 2015
¾ રાજકોટ (જૂનાગઢ) સોમવાર, 11 મે, 2015
14
મેં વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કર્યું હતું જોકે આઇપીએલમાં શરૂઆતથી સંઘર્ષ કરી રહ્યો છું. કદાચ ટૂર્નામેન્ટ માટે હું માનસિક રીતે તૈયાર નહોતો. આઇપીએલમાં મારું મનોબળ એવું નથી કે જેવું વર્લ્ડ કપમાં હતું.
-ગ્લેનમેક્સવેલ,પંજાબ
પર્પલ કેપ
ઓરેન્જ કેપ
19 વિકેટ ડ્વેન બ્રેવો
17 વિકેટ આશિષ નેહરા
17 વિકેટ ભુવનેશ્વર કુમાર
461 રન અજિંકય રહાણે
436 રન એબી ડી વિલિયર્સ
423 રન ડેવિડ વોર્નર