• Gujarati News
  • રાજકોટ : અરિહંતઇન્ટરનેશનલ ગારમેન્ટ દ્વારા શહેરના કાલાવડ રોડ, કે.કે.વી.હોલ ખાતે

રાજકોટ : અરિહંતઇન્ટરનેશનલ ગારમેન્ટ દ્વારા શહેરના કાલાવડ રોડ, કે.કે.વી.હોલ ખાતે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : અરિહંતઇન્ટરનેશનલ ગારમેન્ટ દ્વારા શહેરના કાલાવડ રોડ, કે.કે.વી.હોલ ખાતે બ્રાન્ડેડ રેડીમેડ ગારમેન્ટ અને શૂઝના સેલનું આયોજન કરાયું છે. જેમાં રીડ એન્ડ ટેલર, એડીડાસ, પીટર ઇંગ્લેન્ડ, પોર્લોસ્પોર્ટ, ફીલા, પુમા, રિબોક, લોટો, ડેનિઝેન તથા કપડામાં જિન્સ, ટ્રાઉઝર્સ, ફોરમલ શર્ટ જાણીતી કંપનીની વસ્તુઓનું 70 ટકા ડિસ્કાઉન્ટથી મર્યાદિત સમય માટે વેચાણ કરવામાં આવી રહ્યું છે.

બ્રાન્ડેડ કપડાં, શૂઝનું પ્રદર્શન

િબઝનેસ પ્લસ