• Gujarati News
  • લાયનેસ ક્લબરાજકોટ મેઇન દ્વારા નવેમ્બર માસને બાળ માસ તરીકે ઉજવવામાં

લાયનેસ ક્લબરાજકોટ મેઇન દ્વારા નવેમ્બર માસને બાળ માસ તરીકે ઉજવવામાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાયનેસ ક્લબરાજકોટ મેઇન દ્વારા નવેમ્બર માસને બાળ માસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. જુદી જુદી શાળામાં રંગોળી, નિબંધ, આંખની તપાસનો કેમ્પ, લેખન વાંચનની પ્રવૃત્તિ કરાઇ હતી. વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા. ડો.હર્ષા વછરાજાની, ક્લબના પ્રમુખ પારૂલ દેસાઇએ સેવા આપી હતી. તમામ પ્રોજેક્ટમાં અંજના ભટ્ટ, ટ્રેઝરર હંસા પંડયાનો આર્થિક સહકાર મળી રહ્યો હતો.

બાળવિકાસની પ્રવૃત્તિ કરાઇ