• Gujarati News
  • વાહન ઉઠાવગીર ઝડપાયો

વાહન ઉઠાવગીર ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાહન ઉઠાવગીર ઝડપાયો

રાજકોટ |રામાપીર ચોકડી નજીકથી સ્કૂટી પર પસાર થયેલા લક્ષ્મીનગરમાં રહેતા મુકેશ રાજુ તઢાણિયાને પોલીસમેન સિધ્ધરાજસિંહ જાડેજા અને કુલદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે અટકાવ્યો હતો. પોલીસ પૂછપરછમાં ભાંગી પડેલા મુકેશે પોતાના કબજાનું વાહન ચોરાઉ હોવાની અને પુષ્કરધામ હાઉસિંગ સોસાયટીમાંથી તફડાવ્યાની કબૂલાત અાપતા પોલીસે તેની ધરપકડ કરી હતી.