• Gujarati News
  • આસિ. કમિશનરની જગ્યા ભરો

આસિ. કમિશનરની જગ્યા ભરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આસિ. કમિશનરની જગ્યા ભરો

રાજકોટ |મનપામાં ડેપ્યુટી કમિશનરની બે જગ્યા ખાલી છે અને આસિ. કમિશનરની પાંચ જગ્યાઓ વર્ષથી ખાલી છે. આસિ. કમિશનરની જગ્યા ખાલી હોય મિલકત વેરો, વ્યવસાય વેરો, શોપ લાઇસન્સસહિતની કામગીરીઓ ખોરંભે પડી હોય તાકીદે ખાલી જગ્યાઓ ભરવા શહેરી વિકાસ બોર્ડના અગ્રસચિવને વિરોધપક્ષના નેતા ગાયત્રીબા વાઘેલાએ રજૂઆત કરી છે.