• Gujarati News
  • વીજકરંટથી પ્રૌઢનું મોત

વીજકરંટથી પ્રૌઢનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીજકરંટથી પ્રૌઢનું મોત
રાજકોટ ધારીના દહિંડા ગામે રહેતા આપાભાઇ રામભાઇ વાળા (ઉ.વ.૫૦) પોતાની વાડીએ પાણીની ઇલેકિટ્રક મોટર ચાલુ કરવા વીજકરંટ લાગ્યો હતો. વીજકરંટ લાગતાં બેભાન થઇ ઢળી પડેલા પ્રૌઢને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ, તેમનું મોત નીપજયું હતું. પ્રૌઢનાં મોતથી તેમના બે પુત્ર અને બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. બનાવથી વાળા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.