• Gujarati News
  • રાજચંદ્ર મંદિરે આજથી ધર્મોત્સવ

રાજચંદ્ર મંદિરે આજથી ધર્મોત્સવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |ધનતેરસ 21 ઓક્ટોબરના રાજચંદ્ર મંદિર આકાશવાણી સામે સમાધિ મરણની 36 માળાનો વિશેષ કાર્યક્રમ યોજાશે. જયારે આસો વદ-14 કાળી ચૌદસના જ્ઞાન મંદિર ખાતે તેમજ દિવાળીના દિવસે સવારના 7.30 થી 10.30 સુધી ભાવપ્રતિક્રમણના સમૂહ પાઠ યોજાશે.