• Gujarati News
  • નેશનલ સાયન્સ ઓલિ. દ્વારા અાં. કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો

નેશનલ સાયન્સ ઓલિ. દ્વારા અાં. કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |17મો નેશનલ સાયન્સ ઓલિમ્પિયાડ ફાઉન્ડેશન દ્વારા આં.રા. કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષામાં 16 દેશોની 27 હજાર સ્કૂલોના વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓને 10 કરોડના ઇનામો શિષ્યવૃત્તિ અને પ્રમાણપત્રો અપાયા હતા. જેમાં ક્રિષ્ના સ્કૂલના વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.